ખોવાયેલા ઘેટાનું દ્રષ્ટાંત
1 હવે ઈસુને સાંભળવા માટે જકાતદારો અને પાપીઓ આસપાસ ભેગાં થયા હતાં. 2 પણ ફરોશીઓ તથા નિયમશાસ્ત્રના પંડિતો બડબડાટ કરવા લાગ્યા, "આ માણસ પાપીઓને આવકારે છે ને તેમની સાથે ખાય છે."
1 હવે ઈસુને સાંભળવા માટે જકાતદારો અને પાપીઓ આસપાસ ભેગાં થયા હતાં. 2 પણ ફરોશીઓ તથા નિયમશાસ્ત્રના પંડિતો બડબડાટ કરવા લાગ્યા, "આ માણસ પાપીઓને આવકારે છે ને તેમની સાથે ખાય છે."
1 હવે ઈસુનું સાંભળવા સારુ સઘળા દાણીઓ તથા પાપીઓ તેમની પાસે આવતા હતા. 2 ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ કચકચ કરીને કહ્યું કે, ‘આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ભોજન પણ કરે છે.’"
+581 estão orando agora.
Junte-se à corrente de oração.