Pular para o conteúdo
Publicidade

લૂક 15:17,18

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

17 "જયારે તે પોતે ભાનમાં, આવ્યો ત્યારે તે બોલ્યો: ‘મારા પિતાએ રાખેલા કેટલાં બધા નોકરો પાસે ખોરાક છે, અને હું અહીં મરવા પડયો છું! 18 તેથી હું મારા પિતા પાસે પાછો જઈશ અને કહીશ કે: પિતાજી! મેં આકાશ વિરુધ્ધ, અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    17 એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે, મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું! 18 હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે;

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.