Pular para o conteúdo
Publicidade

લૂક 15:20-22

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

20 તે ઊઢીને તેના પિતા પાસે ગયો.

"હજુ તો તે ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો. ને તેને તેના પર દયા આવી. ને તે તેના દિકરા તરફ દોડયો, અને તેના હાથ તેની આસપાસ ફેલાવ્યા. અને તેને ચુંબન કર્યુ.

21 "પુત્ર બોલ્યો, ‘પિતાજી! મેં આકાશની વિરુદ્ધ અને તમારી વિરુધ્ધ પાપ કર્યું છે, હવે હું તમારો પુત્ર ગણાવાને પણ લાયક રહ્યો નથી.’

22 "પણ પિતાએ તેના નોકરોને કહ્યું, ‘જલ્દીથી, સારામાં સારો ઝભ્ભો લાવીને તેને પહેરાવો, તેની આંગળીએ વીંટી પહેરાવો, ને તેના પગમાં ચંપલ પહેરાવો;

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    20 પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેને ચુંબન કર્યું. 21 દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.

    22 પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, સારાંમાં સારો ઝભ્ભો જલદી લાવીને એને પહેરાવો; એને હાથે વીંટી અને પગમાં પગરખું પહેરાવો;

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.