Pular para o conteúdo
Publicidade

લૂક 15:31,32

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

31 "પિતાએ તેને કહ્યું, ‘મારા દિકરા!’ તું હંમેશા મારી સાથે જ છે. ‘અને મારું જે છે, તે સર્વ તારું જ છે. 32 પણ આપણે ઉજવણી કરીને આનંદ કરવો જોઈએ. કારણ, આ તારો ભાઈ જે મરી ગયો હતો, ને તે સજીવન થયો છે; તે ખોવાઈ ગયો હતો ને તે પાછો મળ્યો છે.’ "

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    31 પિતાએ તેને કહ્યું કે, દીકરા, તું મારી સાથે નિત્ય છે, અને જે મારું છે તે સઘળું તારું જ છે. 32 આપણે માટે ખુશી થવું તથા આનંદ કરવો તે ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ જે મૃત્યુ પામ્યો હતો, તે સજીવન થયો છે; જે ખોવાયેલો હતો, તે પાછો મળી આવ્યો છે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.