Pular para o conteúdo
Publicidade

લૂક 15:4,5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 "ધારોકે તમારામાં કોઇની પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો પેલાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવાઈ ગયેલું ઘેટું ન મળે ત્યાં સુધી તે તેની શોધ નહિ કરે? 5 અને જયારે તે તેને મળશે, તે તેને આનંદથી, પોતાના ખભા પર ઊંચકી લેશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 ‘જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય? 5 તે ઘેટું તેને મળે છે ત્યારે તે હર્ષથી પોતાના ખભા પર ઊંચકીને ઘરે લઈ જાય છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.