Pular para o conteúdo
Publicidade

લૂક 15:4,8,24

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 "ધારોકે તમારામાં કોઇની પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો પેલાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવાઈ ગયેલું ઘેટું ન મળે ત્યાં સુધી તે તેની શોધ નહિ કરે?

ખોવાયેલા સિક્કાનું દ્રષ્ટાંત

8 "અથવા એક સ્ત્રી પાસે ચાંદીના દસ સિક્કા હોય, અને તેમાંથી એક ખોવાઈ જાય, તો શું તે સ્ત્રી દીવો લઈને ઘરને વાળી ઝૂડીને તે ન જડે ત્યાં સુધી તેની શોધ નહિ કરે?

24 કારણ, આ મારો પુત્ર મરી ગયો હતો તે ફરીથી સજીવન થયો છે; એ ખોવાઈ ગયો હતો અને પાછો મળી આવ્યો છે.’ અને તેમણે ઉજવણી શરુ કરી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 ‘જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય?

    8 અથવા એક સ્ત્રી કે જેની પાસે ચાંદીના દસ સિક્કા હોય, અને તેઓમાંનો એક સિક્કો ખોવાય, તો તે દીવો કરીને, ઘર નહિ વાળે અને તે મળે નહિ ત્યાં સુધી તેની શોધ સારી રીતે નહિ કરે?

    24 કેમ કે આ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો, તે પાછો સજીવન થયો છે; તે ખોવાયેલો હતો, તે પાછો મળ્યો છે અને તેઓ આનંદ કરવા લાગ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.