પાપ, વિશ્વાસ, ફરજ
1 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, "જે બાબતો લોકોને ઠોકર ખવડાવે છે તે આવવાના, પણ જેના દ્વારા એ આવે છે તેને અફસોસ. 2 કોઈ આ નાનાંઓમાંના એકને ઠોકર ખવડાવે, એ કરતાં તેના ગળે ફરતે ઘંટીનું મોટું પડ બાંધીને તેને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે એ તેને માટે સારું છે.