Pular para o conteúdo
Publicidade

લૂક 17:24

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

24 કારણ કે જેમ વીજળી આકાશમાં ચમકે છે ને તેનો પ્રકાશ એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે તે જ રીતે માણસના દીકરાના દિવસમાં થશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    24 કેમ કે વીજળી આકાશમાં ચમકે છે ને તે એક દિશાથી બીજી દિશા સુધી પ્રકાશે છે, તેમ માણસના દીકરાનું તેમના સમયમાં આગમન થશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.