Pular para o conteúdo
Publicidade

લૂક 19:8,9

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

8 પણ જાખીએ ઊભા થઇને પ્રભુને કહ્યું, "જુઓ, પ્રભુ! અહીંને અત્યારે જ હું મારી મિલ્કતનો અડધો ભાગ હું ગરીબોને આપું છું, અને જો મે કશાંમાં કોઇને છેતયોઁ હોય, તો હું ચાર ગણી રકમ પાછી આપીશ."

9 ઈસુએ તેને કહ્યું, "આજે આ ઘરે તારણ આવ્યું છે, કેમકે આ માણસ પણ અબ્રાહમનો દીકરો છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    8 જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, ‘પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું; અને જો અન્યાયથી મેં કોઈનાં નાણાં પડાવી લીધા હોય તો હું ચારગણાં પાછા આપીશ,’ 9 ઈસુએ તેને કહ્યું કે, ‘આજે આ ઘરે ઉદ્ધાર આવ્યો છે, કારણ કે જાખ્ખી પણ ઇબ્રાહિમનો દીકરો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.