Pular para o conteúdo
Publicidade

લૂક 22:42-44

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

42 "હે પિતા, તમારી ઇચ્છા હોય તો આ પ્યાલો મારાંથી દૂર કરો; તોપણ, મારી ઇચ્છા નહિ પણ તમારી પૂર્ણ થાઓ." 43 આકાશમાંથી એક દૂત તેમને દેખાયો અને તેમને બળ આપ્યું. 44 અતિ ભારે કષ્ટ સાથે તેમણે વધારે આગ્રહથી પ્રાર્થના કરી. અને તેમનો પસીનો રકતના ટીંપાની જેમ જમીન પર પડતો હતો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    42 ‘હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’"

    43 આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો. 44 તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.