1 પછી આખી સભા ઉઠીને તેઓ તેમને પિલાત સમક્ષ લઈ ગયા. 2 અને તેઓ તેમના પર આરોપ મૂકવાં લાગ્યા, "અમને એવું માલુમ પડયું છે કે આ માણસ અમારી પ્રજાને ભરમાવે છે. વળી તે કૈસરને કર આપવાનો વિરોધ કરે છે અને પોતે મસીહ એટલે રાજા હોવાનો દાવો કરે છે."
Publicidade
લૂક 23:1,2
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
1 અને તેઓનો આખો સમુદાય ઊઠીને ઈસુને પિલાતની પાસે લઈ ગયા. 2 અને તેઓ તેમના પર એવો આરોપ મૂકવા લાગ્યા કે, ‘અમને એવું માલૂમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસાર રાજાને કર આપવાની મના કરે છે, અને કહે છે કે, હું પોતે ખ્રિસ્ત એક રાજા છું.’"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.