ઈસુ ક્રૂસે જડાયા
26 જયારે સિપાઈઓ તેમને લઈ જતા હતા, ત્યારે સિમોન નામે કૂરેનીનો, કે જે શહેરમાંથી પોતાના માગેઁ જતો હતો, તેઓએ તેને પકડયો ને ક્રૂસ તેની પર મૂકયો કે તે, તે ઉંચકીને ઈસુની પાછળ ચાલે.
26 જયારે સિપાઈઓ તેમને લઈ જતા હતા, ત્યારે સિમોન નામે કૂરેનીનો, કે જે શહેરમાંથી પોતાના માગેઁ જતો હતો, તેઓએ તેને પકડયો ને ક્રૂસ તેની પર મૂકયો કે તે, તે ઉંચકીને ઈસુની પાછળ ચાલે.
26 અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહાર ગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.