34 ઈસુએ કહ્યું. "હે પિતા, તેઓને માફ કરો કેમકે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે." અને તેઓએ ચિઠ્ઠીઓ નાખીને તેમનાં કપડાં વહેંચી લીધા.
43 ઈસુએ તેને જવાબ આપ્યો, "હું તને સાચે જ કહું છું કે: આજે તું મારી સાથે પારાદૈસમાં હોઈશ."
46 ઈસુએ મોટે અવાજે બૂમ પાડી, "હે પિતા! મારો આત્મા હું તમારાં હાથમાં સોંપું છું." જયારે તેમણે આ કહ્યું, ત્યારે તેમણે છેલ્લો શ્વાસ લિધો.