8 ઈસુને જોઈને હેરોદ ખુશ થઈ ગયો, કેમકે તે તેમને ઘણાં વખતથી તેમને જોવા માગતો હતો, કેમકે તેણે તેમના સંબંધી સાંભળ્યું હતુ, મારા દેખતાં તેઓ કંઇ ચમત્કાર કરી બતાવે એવી આશા તે રાખતો હતો.
Publicidade
લૂક 23:8
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
8 હવે હેરોદ ઈસુને જોઈને ઘણો ખુશ થયો; કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણાં દિવસથી તે તેમને જોવા ઇચ્છતો હતો; અને તેના દેખતા તે કંઈ ચમત્કારિક ચિહ્ન કરશે એવી આશા તે રાખતો હતો.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.