Pular para o conteúdo
Publicidade

લૂક 24:4-6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 જયારે તેઓ આ વિશે વિચારતી હતી, એવામાં વિજળી જેવા ચળકતા વસ્ત્રો પહેરેલા બે માણસો તેઓની બાજુમાં ઊભેલા હતા. 5 સ્ત્રીઓ ભયભીત થઇ ગઇ ને જમીન સુધી તેમના માથાં નમાવ્યા, "પણ તે માણસે તેમને કહ્યું, મૂએલાઓમાં તમે જીવતાંને કેમ શોધો છો? 6 તેઓ અહીં નથી, તેઓ સજીવન થયા છે. જયારે તેઓ ગાલીલમાં તમારી સાથે હતા ત્યારે તેમણે તમને કહ્યું હતું તે યાદ કરો:

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા. 5 તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો?

    6 તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.