Pular para o conteúdo
Publicidade

લૂક 3:1-3

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

યોહાન બાપ્તિસ્ત માગઁ તૈયાર કરે છે

1 તિબેરિયસ કૈસરનાં શાસનકાળના પંદરમે વર્ષે જયારે પોંતિયુસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો, ત્યારે હેરોદ ગાલીલનો રાજા, તેનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો રાજા તથા ત્રાખોનીતીસ, અને લુસાનિયસ અબિલેનીનો રાજા તરીકે રાજ કરતા હતા. 2 અન્નાસ તથા કાયાફાસ પ્રમુખ યાજકોના સમય દરમ્યાન, ઈશ્વરનું વચન ઝખાર્યાના પુત્ર યોહાનની પાસે અરણ્યમાં આવ્યું. 3 તે યર્દનની આસપાસના સમગ્ર પ્રદેશોમાં પાપોની માફી માટે પસ્તાવાનું બાપ્તિસ્માનો ઉપદેશ આપતો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ આબીલેનેનો રાજ્યકર્તા હતો 2 આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાનાં દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું.

    3 તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.