Pular para o conteúdo
Publicidade

લૂક 3:11,13,14

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

11 યોહાને જવાબ આપ્યો, "જેની પાસે બે શટઁ હોય, તો જેની પાસે નથી તેમાંનું એક આપી દો, જેની પાસે ખોરાક હોય, તો તે પણ એમ જ કરે."

13 તેણે તેમને કહ્યું, "જરુર હોય તે કરતાં વધારે તમે ન ઉઘરાવો."

14 પછી કેટલાક સૈનિકોએ પૂછયું, "અને અમે શું કરીએ?"

તેણે જવાબ આપ્યો, "બળજબરીથી પૈસા પડાવી ન લો અને લોકો પર ખોટું તહોમત ન મૂકો, તમારાં પગારથી સંતોષી રહો."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    11 તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક પણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.’"

    13 તેણે તેઓને કહ્યું કે, "જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરદસ્તીથી ન લો."

    14 સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, ‘અમારે શું કરવું?’ તેણે તેઓને કહ્યું કે, ‘જબરદસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.