Pular para o conteúdo
Publicidade

લૂક 3:23-38

23 હવે ઈસુ પોતે લગભગ ત્રીસ વર્ષની ઉંમરના હતા, ત્યારે તેમણે પોતાની સેવાનો આરંભ કયોઁ. ધાયાઁ પ્રમાણે તે યોસેફના પુત્ર હતા. જે એલીનો પુત્ર,

24 જે માથ્થાતનો પુત્ર,

જે લેવીનો પુત્ર, જે મલ્ખીનો પુત્ર,

જે યન્નાય પુત્ર, જે યોસેફનો પુત્ર,

25 જે મત્તાથિયાસનો પુત્ર, જે આમોસનો પુત્ર,

જે નાહૂમનો પુત્ર, જે ઇસ્લીનો પુત્ર,

જે નગ્ગયનો પુત્ર, 26 જે માહથનો પુત્ર,

જે મત્તાથિયાસનો પુત્ર, જે શિમઇનો પુત્ર,

જે યોસેખનો પુત્ર, જે યોદાનો પુત્ર,

27 જે યોહાનાનનો પુત્ર, જે રેસાનો પુત્ર,

જે ઝરુબ્બાબેલનો પુત્ર, જે શાલ્તીએલનો પુત્ર

જે નેરીનો પુત્ર હતો, 28 જે મલ્ખીનો પુત્ર,

જે અદ્દીનો પુત્ર, જે કોસામનો પુત્ર,

જે અલ્માદામનો પુત્ર, જે એરનો પુત્ર,

29 જે યહોશુઆનો પુત્ર, જે એલીએઝેરનો પુત્ર,

જે યોરીમનો પુત્ર, જે માથ્થાતનો પુત્ર,

જે લેવીનો પુત્ર હતો, 30 જે સીમેઓનનો પુત્ર,

જે યહૂદાનો પુત્ર, જે યોસેફનો પુત્ર,

જે યોનામનો પુત્ર, જે એલ્યાકીમનો પુત્ર,

31 જે મલેઆનો પુત્ર, જે મિન્નાનો પુત્ર,

જે મત્તાથાનો પુત્ર, જે નાથાનનો પુત્ર,

જે દાવિદનો પુત્ર, 32 જે યિશાઈનો પુત્ર,

જે ઓબેદનો પુત્ર, જે બોઆઝનો પુત્ર,

જે સલ્મોનનો પુત્ર, જે નાહશોનનો પુત્ર,

33 જે અમિનાદાબનો પુત્ર, જે રામનો પુત્ર,

જે હેસ્રોનો પુત્ર, જે પેરેસનો પુત્ર,

જે યહૂદાનો પુત્ર, 34 જે યાકોબનો પુત્ર,

જે ઇસહાકનો પુત્ર, જે અબ્રાહમનો પુત્ર,

જે તેરાહનો પુત્ર, જે નાહોરનો પુત્ર,

35 જે સરુગનો પુત્ર, જે રેઉનો પુત્ર,

જે પેલેગનો પુત્ર, જે એબેરનો પુત્ર,

જે શેલાહનો પુત્ર, 36 જે કેનાનનો પુત્ર,

જે આર્ફાક્ષદનો પુત્ર, જે શેમનો પુત્ર,

જે નૂહનો પુત્ર, જે લામેખનો પુત્ર,

37 જે મથૂશેલાનો પુત્ર, જે હનોખનો પુત્ર,

જે યારેદનો પુત્ર, જે માહલાએલનો પુત્ર,

જે કેનાનનો પુત્ર, 38 જે અનોશનો પુત્ર,

જે શેથનો પુત્ર, જે આદમનો પુત્ર,

જે ઈશ્વરનો પુત્ર.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.