8 પસ્તાવાની સાથે રહે તેવાં ફળ ઉપજાવો: ‘અને પોતાને એમ ન કહેશો કે અબ્રાહમ અમારા પિતા અમારી પાસે છે!’ હું તમને કહું છું કે આ પથ્થરોમાંથી પણ ઈશ્વર અબ્રાહમને માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે.
12 જકાતકારો પણ બાપ્તિસ્મા પામવાં આવ્યા તેઓએ પૂછયું, "ગુરુજી! અમે શું કરીએ?"
13 તેણે તેમને કહ્યું, "જરુર હોય તે કરતાં વધારે તમે ન ઉઘરાવો."