નાઝરેથમાં ઈસુનો નકાર
14 ઈસુ પવિત્ર આત્માના પરાક્રમમાં ગાલીલ પાછા આવ્યા, અને તેમના વિશેનાં સમાચાર આખા પ્રદેશમાં ફેલાઈ ગયા.
18 "પ્રભુનો આત્મા મારા પર છે,
કેમકે દરિદ્રીઓને સુસમાચાર પ્રગટ કરવા માટે
તેમણે મારો અભિષેક કર્યા છે.
તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા જાહેર કરવા,
અંધજનોને દ્રષ્ટિ આપવાં,
પિડિતોને મુક્ત કરવા