16 તેઓ નાઝરેથમાં ગયા જયાં તેઓ ઉછયાઁ હતાં, પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે4:16 વિશ્વામદિવસ તરીકે પણ ભાંષાતર કરવામાં આવ્યું છે, આ એક યહૂદી વિશ્વામવાર છે. સભાસ્થાનમાં ગયા અને વાંચવા માટે ઊભા થયા. 17 યશાયા પ્રબોધકનું પુસ્તક તેમના હાથમાં આપવામાં આવ્યું. તે ઉઘાડીને તેમણે જયાં તે લખેલું છે તે જગ્યા શોધી:
20 પછી તેમણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછું આપીને તે બેસી ગયા. સભાસ્થાનમાંના પ્રત્યેકની દ્રષ્ટિ તેમના તરફ મંડાઈ રહી હતી.