29 પછી લેવીએ પોતાના ઘરે ઈસુના માટે ભોજન સમારંભ રાખ્યો, અને કર ઉઘરાવનારાઓનું મોટું ટોળું અને બીજા અન્ય તેઓની સાથે જમતા હતા. 30 પણ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો કે જેઓ તેમના સંપ્રદાયના હતા તેમના શિષ્યોને ફરીયાદ કરી કે, "તમે કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓની સાથે ખાઓ છો અને પીઓ છો?"
Publicidade
લૂક 5:29,30
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
29 લેવીએ પોતાને ઘરે ઈસુને માટે મોટો સત્કાર સમારંભ યોજ્યો. દાણીઓ તથા બીજાઓનું મોટું જૂથ તેમની સાથે જમવા બેઠું હતું. 30 ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોની વિરુદ્ધ બડબડાટ કરીને કહ્યું કે, ‘તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?’"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.