દુશ્મનો માટે પ્રેમ
27 "પણ તમે જેઓ સાંભળો છો તેમને હું કહું છું, તમારાં દુશ્મનો પર પ્રેમ કરો; જેઓ તમને ધિક્કારે છે તેઓનું ભલું કરો. 28 જેઓ તમને શાપ આપે તેઓને આશિષ આપો, જેઓ તમારી સાથે ગેરવર્તન કરે તેઓને માટે પ્રાર્થના કરો.

27 પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા શત્રુઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો, 28 જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારુ પ્રાર્થના કરો.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.