33 અને જેઓ તમારું ભલું કરે, તેઓનું તમે ભલું કરો, તો તેમાં શી નવાઈ? એવું પાપીઓ પણ કરે છે.
Publicidade
લૂક 6:33
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
33 જે તમારું સારું કરે છે માત્ર તેઓનું જ સારું જો તમે કરો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.