Pular para o conteúdo
Publicidade

લૂક 6:35

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

35 તમારાં દુશ્મનો પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, અને તેઓને પાછું લેવાની આશા વગર ઉછીનું આપો, ત્યારે આકાશમાં તેનો મહાન બદલો તમને મળશે અને તમે પરાત્પરના બાળકો થશો. કેમકે અનુપકારી અને દુષ્ટો પ્રત્યે તે રહેમી છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    35 પણ તમે તમારા શત્રુઓ પર પ્રેમ રાખો, અને તેઓનું સારું કરો, પાછું મળવાની ઇચ્છા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરાત્પરના દીકરા થશો; કેમ કે અનુપકારીઓ તથા પાપીઓ પર તેઓ માયાળુ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.