Pular para o conteúdo
Publicidade

લૂક 6:37

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

બીજાઓનો ન્યાય

37 "કોઈનો ન્યાય ન કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. ક્ષમા કરો અને તમને ક્ષમા મળશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    37 કોઈનો ન્યાય ન કરો, અને તમારો ન્યાય નહિ કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમે દોષિત નહિ ઠરાવાશો. માફ કરો અને તમને પણ માફ કરાશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.