38 આપો ને, તમને અપાશે, સારું માપ, દાબેલું, હલાવેલું અને ઉભરાતું તમારા ખોળામાં ઠાલવી દેશે, જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.
Publicidade
લૂક 6:38
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
38 આપો ને તમને પણ આપવામાં આવશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી અપાશે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.