Pular para o conteúdo
Publicidade

લૂક 6:43-45

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઝાડ અને તેના ફળ

43 "સારાં વૃક્ષને ખરાબ ફળ આવતું નથી, તેમજ ખરાબ વૃક્ષને સારું ફળ આવતું નથી. 44 દરેક વૃક્ષ તેના પોતાના ફળથી ઓળખાય છે. કાંટાના વૃક્ષમાંથી લોકો અંજીર વીણતા નથી કે ઝાંખરા પરથી દ્રાક્ષ વીણતા નથી. 45 સારો માણસ પોતાના સારા હૃદયનાં ભંડારમાંથી સારું કાઢે છે, અને દુષ્ટ માણસ પોતાનાં દુષ્ટ હૃદયનાં ભંડારમાંથી ભૂડું કાઢે છે; કારણ કે હૃદયનાં ભરપૂરીપણામાંથી મોં બોલે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    43 કોઈ સારા વૃક્ષને ખરાબ ફળ આવતું નથી; વળી કોઈ ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી. 44 દરેક ઝાડ પોતાનાં ફળથી ઓળખાય છે; કેમ કે કાંટાનાં ઝાડ પરથી લોકો અંજીર વીણતા નથી, અને ઝાંખરાં પરથી દ્રાક્ષ વીણતા નથી.

    45 સારો માણસ પોતાના મનના ભંડારમાંથી સારુ કાઢે છે; ખરાબ માણસ પોતાના મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે; કારણ કે મનમાં જે ભરપૂર ભરેલું હોય તે જ મુખથી બોલાય છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.