Pular para o conteúdo
Publicidade

લૂક 7:26-28

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

26 પણ તમે શું જોવા બહાર ગયા? પ્રબોધકને? હા, હું તમને કહું છું, પ્રબોધક કરતાં અધિક છે તેને. 27 તે એ જ છે કે, જેનાં વિશે લખેલું છે કે:

" ‘હું તમારી આગળ મારો સંદેશાવાહક મોકલીશ,

જે તમારી આગળ તમારો માર્ગ તૈયાર કરશે.’

28 હું તમને કહું છું કે સ્ત્રીઓથી જેઓ જન્મ્યાં છે, તેઓમાં યોહાન કરતાં કોઇ મહાન થયો નથી; તોપણ, ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે તે તેના કરતાં મોટો છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    26 પણ તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, અને પ્રબોધકના કરતાં પણ જે વધારે છે, તેને.

    27 જેનાં વિશે લખ્યું છે કે, જુઓ, હું મારા સંદેશવાહકને તારા આગળ મોકલું છું, કે જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે. 28 હું તમને કહું છું કે, સ્ત્રીઓથી જેઓ જનમ્યાં છે, તેઓમાં યોહાન કરતાં મોટો કોઈ નથી, તોપણ ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે પણ તેના કરતાં મોટો છે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.