Pular para o conteúdo
Publicidade

લૂક 7:33,34

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

33 કેમકે યોહાન બાપ્તિસ્ત રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો ન હતો આવ્યો, અને તમે કહો છો કે, ‘તેને ભૂત વળગેલું છે.’ 34 માણસનો દીકરો તો ખાતો પીતો આવ્યો, ‘અને તમે કહો છો કે તે તો ખાઉધરો અને દારૂ પીનારો, જકાતદારો અને પાપીઓનો મિત્ર!’

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    33 કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે. 34 માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે, ત્યારે તમે કહો છો કે, જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર!

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.