44 પછી ઈસુએ પેલી સ્ત્રી તરફ ફરીને સિમોનને કહ્યું, "આ સ્ત્રીને તું જુએ છે? હું તારા ઘરે આવ્યો, ત્યારે તેં મારા પગને માટે મનેં પાણી ન આપ્યું, પણ તેણે મારા પગ પોતાનાં આંસુ વડે પલાળ્યા અને તેના વાળ વડે લૂંછયા. 45 તેં મને ચુંબન કર્યું નહિ, પણ જયારે આ સ્ત્રીએ હું અહીં આવ્યો છું ત્યારથી મારા પગ ચૂમ્યા કરે છે. 46 તે મારા માથા પર તેલ ચોળ્યું નહિ, પણ તેણે અત્તર મારા પગ પર રેડયું છે.
Publicidade
લૂક 7:44-46
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
44 પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, ‘આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે. 45 તેં મને ચુંબન કર્યુ નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી તે સ્ત્રી જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે.
46 તેં મારે માથે તેલ લગાવ્યું નહિ; પણ તેણે મારા પગે અત્તર લગાવ્યું છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.