Pular para o conteúdo
Publicidade

લૂક 8:43,44

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

43 અને ત્યાં એક સ્ત્રી હતી જેને બાર વર્ષથી લોહીવા હતો, પણ કોઇ તેને સાજી કરી શકયું ન હતું. 44 તે તેમની પાછળ આવીને તે તેમના ઝભ્ભાની કીનારીને અડકી, અને તરત જ તેનો લોહીવા બંધ થયો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    43 એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવાનો રોગ થયો હતો, અને તેણે પોતાનાં બધાં નાણાં વૈદો પાછળ ખરચી નાખ્યાં હતાં પણ કોઈ તેનો રોગ મટાડી શક્યા ન હતા. 44 તે ઈસુની પાછળ આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શી, અને તરત તેનો લોહીવા બંધ થયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.