Pular para o conteúdo
Publicidade

લૂક 1:13-15

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

13 પણ દૂતે તેને કહ્યું, "ઝખાર્યા, ગભરાતો ના! તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેત એક પુત્રને જન્મ આપશે અને તું તેને યોહાન કહેશે. 14 તે તને આનંદ તથા હર્ષ થશે અને ઘણાં તેનાં જન્મને લીધે હરખાશે. 15 તે ઈશ્વરની નજરમાં મહાન થશે. તે કદી દ્રાક્ષારસ લેશે નહિ અથવા કોઈ કેફિ પીણું પીશે નહિ, અને તેના જન્મ પહેલાંથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    13 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે.

    14 તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણાં લોકો હરખાશે; 15 કેમ કે તે પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે, દ્રાક્ષાસવ કે કોઈ ઉન્મત્ત પીણું પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.