ઈસુના જન્મની આગાહી
26 એલિસાબેતના ગભાઁવસ્થાના છઠ્ઠે મહિને, ઈશ્વરના ગાબ્રિયેલ દૂતને ગાલીલના નાઝરેથ શહેરમાં મોકલ્યો. 27 કુમારિકાની સગાઈ દાવિદ કુળનાં યોસેફ નામે એક પુરુષ સાથે થઈ હતી, તે કુમારિકાનું નામ મરિયમ હતું. 28 દૂતે તેની પાસે આવીને કહ્યું, "સલામ, હે કૃપા પામેલી, પ્રભુ તારી સાથે છે."
36 વળી, તારી સગી એલિસાબેતને વૃધ્ધાવસ્થામાં બાળક થવાનું છે અને જે ગભઁ ધારણ કરી શકતી ન હતી તેને તે છઠ્ઠા મહિનામાં છે.
38 મરિયમ જવાબ આપ્યો, "હું પ્રભુની દાસી છું, તમારા વચન પ્રમાણે મને પૂર્ણ થાઓ." પછી દૂત જતો રહયો.
મરિયમ એલિસાબેતની મુલાકાતે
39 એ સમયમાં જ મરિયમ તૈયાર થઈ અને યહૂદીયાના પહાડી પ્રદેશનાં એક શહેરમાં ઉતાવળથી ગઈ.
56 એલિસાબેતની સાથે લગભગ ત્રણ માસ સુધી રહ્યા પછી મરિયમ પોતાને ઘરે પાછી ગઈ.