Pular para o conteúdo
Publicidade

લૂક 1:3,4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 મે પોતે નેકનામદાર થિઓફિલ મને પણ લાગ્યું કે શરૂઆતથી આ સઘળી વાતોની ચોકસાઈથી શોધ કર્યા પછી મેં પણ તમારા પર વિગતવાર લખવાનો ઠરાવ કયોઁ. 4 જેથી જે બાબતો તમને શીખવવામાં આવેલી છે, તેની સત્યતા તમે જાણો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 માટે, ઓ માનનીય થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની ચોકસાઈ કરીને, તને વિગતવાર લખવાનું નક્કી કર્યું, 4 કેમ કે જે વાતો તને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તું જાણે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.