મરિયમનું ગીત
46 અને મરિયમે કહ્યું:
"મારો જીવ પ્રભુનો મહિમા કરે છે
47 અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા હરખાય છે,
46 અને મરિયમે કહ્યું:
"મારો જીવ પ્રભુનો મહિમા કરે છે
47 અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા હરખાય છે,
46 મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે, 47 અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.