યોહાન બાપ્તિસ્તનાં જન્મની આગાહી
5 યહૂદિયાનાં રાજા હેરોદના સમયમાં ઝખાર્યા નામે એક યાજક હતો, તે યાજકોના અબિયાના વર્ગમાંનો હતો. તેની પત્ની એલિસાબેત પણ આરોનની વંશની હતી.
5 યહૂદિયાનાં રાજા હેરોદના સમયમાં ઝખાર્યા નામે એક યાજક હતો, તે યાજકોના અબિયાના વર્ગમાંનો હતો. તેની પત્ની એલિસાબેત પણ આરોનની વંશની હતી.
5 યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના યાજક વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, તેનું નામ એલિસાબેત હતું.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.