Pular para o conteúdo
Publicidade

લૂક 1:5,6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

યોહાન બાપ્તિસ્તનાં જન્મની આગાહી

5 યહૂદિયાનાં રાજા હેરોદના સમયમાં ઝખાર્યા નામે એક યાજક હતો, તે યાજકોના અબિયાના વર્ગમાંનો હતો. તેની પત્ની એલિસાબેત પણ આરોનની વંશની હતી. 6 તેઓ બંને ઈશ્વરની નજરમાં ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ નિર્દોષપણે પાડતા હતાં.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના યાજક વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, તેનું નામ એલિસાબેત હતું. 6 તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.