52 તેમણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી મૂક્યાં છે
અને દીન લોકોને ઊંચા કર્યા છે.
53 ભૂખ્યાઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે
અને ધનવાનોને ખાલી હાથે પાછા કાઢયાં છે.
52 તેમણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી મૂક્યાં છે
અને દીન લોકોને ઊંચા કર્યા છે.
53 ભૂખ્યાઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે
અને ધનવાનોને ખાલી હાથે પાછા કાઢયાં છે.
52 તેમણે રાજકર્તાઓને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે. 53 તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યાં છે.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.