Pular para o conteúdo
Publicidade

લૂક 1:76,77

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

76 "અને તું, મારા પુત્ર, પરાત્પરનો પ્રબોધક કહેવાશે;

કેમકે પ્રભુનો માર્ગ તૈયાર કરવા માટે તેમની આગળ તું જશે,

77 તારણનું જ્ઞાન તું તેમના લોકોને આપે,

કે તેનાથી તેઓનાં પાપની માફી મળે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    76 અને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે, 77 તથા તેમના લોકોને પાપની માફી મળવા માટે તેઓને ઉદ્ધારનું જ્ઞાન આપશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.