કર્નેલ્યસ પિતરને બોલાવે છે
1 કાઈસારિયામાં કર્નેલ્યસ નામનો એક માણસ હતો. તે ઈટાલીયન પલટનનો કેપ્ટન હતો. 2 તે અને તેનાં કુટુંબીજનો ધાર્મિક અને ઈશ્વરનો ભય રાખનારાં હતાં. તે જરૂરિયાત મંદોને દાન આપવામાં ઉદાર હતો અને હંમેશા ઇશ્વરને પ્રાર્થના કરતો હતો.

1 હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સૂબેદાર હતો. 2 તે તથા તેનાં ઘરનાં સર્વ માણસો ઈશ્વરનો ભય રાખતાં હતાં. તે લોકોને ઘણાં દાન આપતો અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.