Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 11:18

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

18 જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓને બીજો કોઇ વાંધો ન હતો અને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું, "તો પછી વિદેશીઓને પણ પસ્તાવો કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    18 આ વાતો સાંભળીને તેઓ ચૂપ રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતા કહ્યું કે, ઈશ્વરે બિનયહૂદીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.