Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 13:2,3

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

2 જયારે તેઓ ભજન તથા ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્માએ કહ્યું, "જે સેવા માટે મેં બાર્નાબાસ તથા શાઉલને પસંદ કર્યા છે તે માટે તેઓને અલગ કરો." 3 તેથી તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરીને તેઓના પર હાથ મૂક્યાં અને તેઓને વિદાય કર્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    2 તેઓ પ્રભુનું ભજન કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે, જે સેવાકામ કરવા સારુ મેં બાર્નાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે સેવાકામને વાસ્તે તેઓને મારે સારુ અલગ કરો. 3 ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.