Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 16:22-24

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

22 પાઉલ અને સિલાસની વિરુધ્ધમાં લોકોનાં ટોળાં ભેગા થયાં અને ન્યાયાધીશોએ તેઓનાં વસ્ત્રો ઉતારીને તેઓને ફટકા મારવાનો અમલદારે હુકમ આપ્યો. 23 તેઓને ઘણાં ફટકા માયાઁ પછી તેઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા, અને જેલરને તેઓને ચોકસાઇથી રાખવાની આજ્ઞા કરી. 24 આ હુકમ તેને મળ્યાથી, તેણે તેઓને અંદરની ઓરડીમાં પૂર્યાં અને તેઓના પગ હેડમાં બાંધી દીધા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    22 ત્યારે સર્વ લોકો તેમની સામે ઊઠ્યાં, અને અધિકારીઓએ તેઓનાં વસ્ત્રો ફાડી નાખીને તેઓને ફટકા મારવાની આજ્ઞા આપી. 23 અને અધિકારીઓએ ઘણાં ફટકા મારીને તેઓને પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા તથા જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી. 24 અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરનાં જેલખાનામાં પૂરવામાં આવ્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધાં.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.