Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 16:25,26

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

25 મધરાતનાં સુમારે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા, અને ઇશ્વરના સ્તોત્રો ગાતાં હતા, અને બીજા કેદીઓ તેમને સાંભળતા હતા. 26 ત્યારે એકાએક ભારે ધરતીકંપ થયો કે જેલનાં પાયા હાલી ગયા, તરત જ જેલનાં બધા દરવાજા ઊઘડી ગયા અને તમામની સાંકળો નીકળી પડી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    25 ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્ત્રોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતાં હતા; 26 ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.