Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 16:32-34

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

32 પછી તેઓએ તેને તથા તેના ઘરનાં સર્વેને ઇશ્વરના વચનો પ્રગટ કયાઁ. 33 રાત્રીના તે જ વખતે જેલરે તેઓને લઇ જઈને સોળ ધોયાં અને તરત જ તેણે તથા તેનાં ઘરનાંએ બાપ્તિસ્મા લીધું. 34 જેલર તેઓને પોતાના ઘરે લઈ ગયો અને તેઓની આગળ ભોજન પીરસ્યું. તેણે અને તેના ઘરનાંએ વિશ્વાસ કર્યા હોવાને લીધે તે અને તેનાં ઘરમાં આનંદ થઈ રહ્યો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    32 ત્યારે તેઓએ જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યાં. 33 પછી રાતના તે જ સમયે તે જેલરે તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યા. 34 જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.