Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 16:38,39

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

38 અધિકારીઓએ આ વાત ન્યાયાધીશોને જણાવી, અને જયારે તેઓએ જાણ્યું કે પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે ત્યારે તેઓ ગભરાઈ ગયા. 39 તેઓ તેમને શાંત પાડવા આવ્યા, અને તેમને જેલમાંથી બહાર કાઢયાં અને શહેર છોડી ને ચાલ્યા જવાની વિનંતી કરી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    38 ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને એ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા. 39 પછી અધિકારીઓએ આવીને તેઓને કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.