24 એ દરમ્યાન આલેકઝાન્ડ્રિયા શહેરમાંથી અપોલસ નામનો એક યહૂદી એફેસસ આવ્યો હતો. તે વિદ્વાન હતો અને શાસ્ત્રનું સંપૂણઁ જ્ઞાન ધરાવતો હતો. 25 તેને પ્રભુના માગઁનું શિક્ષણ મળ્યું હતું, તે ચોકસાયથી ઈસુ વિશેની વાતો શીખવતો હતો. તે ફકત યોહાનનું બાપ્તિસ્ત જાણતો હતો,
Publicidade
પ્રેષિતોનાં કાર્યો 18:24,25
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
24 આપોલસ નામનો એક વિદ્વાન યહૂદી જે ધર્મલેખોમાં પ્રવીણ હતો, અને આલેકસાંદ્રિયાનો વતની હતો, તે એફેસસ આવ્યો. 25 એ માણસ પ્રભુના માર્ગ વિષેનું શિક્ષણ પામેલો હતો, અને પવિત્ર આત્મામાં ઘણો આતુર હોવાથી તે કાળજીથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો;
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.