9 એક રાત્રે પ્રભુએ પાઉલને દર્શનમાં કહ્યું, "ગભરાતો નહિ, શાંત ન રહે, પણ બોલજે. 10 કેમકે હું તારી સાથે છું, અને કોઈ તારા પર હુમલો કરીને ઇજા કરશે નહિ. આ શહેરમાં મારા ઘણાં લોકો છે."
Publicidade
પ્રેષિતોનાં કાર્યો 18:9,10
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
9 પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો; 10 કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.