Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 2:1-4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

પવિત્ર આત્માનું પચાસમા દિવસે આગમન

1 જયારે પચાસમા દિવસનું પર્વ આવ્યું, ત્યારે તેઓ બધા એક જગ્યાએ એકત્ર થયા હતા, 2 એકાએક આકાશમાંથી આંધીના જેવો ઘુઘવાટ જેવો અવાજ થયો, અને જયાં તેઓ બેઠા હતા તે આખું ઘર ભરાય ગયું. 3 જવાળા જેવી અગ્નિની છુટ્ટી પડતી જીભો તેઓને દેખાઈ, અને આવીને તેઓ પ્રત્યેક પર બેઠી. 4 તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને જેમ પવિત્ર આત્માએ તેમને બોલવાની શકિત આપી તેમ તેઓ અન્ય ભાષાઓ બોલવાં લાગ્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 પચાસમાનો દિવસ આવ્યો, તે સમયે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા. 2 ત્યારે સ્વર્ગમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી ઊઠયું. 3 અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓને દેખાઈ, અને તેઓમાંના દરેક ઉપર બેઠી. 4 તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.